પીપળીયા હોલ પાસે રાહદારીનાં મોબાઈલની ચીલઝડપ

પીપળીયા હોલ પાસે રાહદારીનાં મોબાઈલની ચીલઝડપ
પીપળીયા હોલ પાસે રાહદારીનાં મોબાઈલની ચીલઝડપ

એક્સેસ મોપેડમાં આવેલી સમડી રૂ. ૧૭ હજારનાં મોબાઈલની જુટ મારી હવામાં ઓગળી જતા ફરિયાદ નોંધાઈ

શહેરનાં કોઠારીયા રોડ પર પીપળીયા હોલ પાસે ચાલીને જતા રાહદારીનાં મોબાઈલની ચીલઝડપ કરી સમડી હવામાં ઓગળી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ સહકાર મેઈન રોડ પર સ્વામીનારાયણ ડેરી સામે રહેતો અક્ષય મુકેશ ચોટલીયા (ઉ.વ.૨૨) નામનો કડિયા યુવાન ગઈકાલે પીપળીયા હોલ પાસે ચાલીને જતો હતો ત્યારે મોબાઈલ ફોનમાં વાત કરતો હતો ત્યારે પાછળથી એક્સેસ મોપેડમાં આવેલા અજાણ્યા શખ્સે જોરથી મારી રૂ.૧૭ હજારનો મોબાઈલની જુટ મારી લઇ નાસી ગયો હતો. બનાવ બાદ યુવાને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here