પીપળીયા હોલ પાસે દારૂની 84 બોટલ સાથે શખ્સની ધરપકડ

એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 84 બોટલ દારૂ સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી
એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 84 બોટલ દારૂ સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી

Subscribe Saurashtra Kranti here


શહેરના કોઠારીયા રોડ પર આવેલા પીપળીયા હોલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 84 બોટલ દારૂ સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી રૂ. 42000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Read About Weather here


આ અંગેની વિગત મુજબ ભક્તિનગર પોલીસ સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગ સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે પીપળીયા હોલ પાસે આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરોડો પડતા ગોકુલધામ પાસે ગોપાલ પાર્ક શેરી નં. 1 માં રહેતો પ્રતિક ઉર્ફ કાલીયો અરવિંદ પરમાર નામના શખ્સની અટકાયત કરી રૂ. 42000 ની કિંમતની 84 બોટલદારુ પકડી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here