માતા બીમાર હોય અને ભાભી ગર્ભવતી હોવાથી પિતાએ નોકરીએ જવાની ના પાડી હતી. વરાછામાં ખાનગી બેંકમાં નોકરી કરતી યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. જેથી માઠુ લાગી આવતા યુવતીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.ભાવનગરના વતની અને વરાછા ત્રીકમનગરની સામે કાળીદાસ નગર ખાતે રહેતા બાલુભાઈ કુકડીયા હીરાદલાલીનો વ્યવસાય કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી બે પુત્ર વેસુ ખાતે ઢોસા સેન્ટર ચલાવે છે. જ્યારે 24 વર્ષીય પુત્રી ભૂમીકા ખાનગી બેંકમાં નોકરી કરતી હતી.ભૂમીકાએ મંગળવારે સાંજે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Read About Weather here
જેમાં પ્રાથમીક તપાસમાં ભૂમીકાની માતા બીમાર હોય અને ભાભી ગર્ભવતી હોવાથી ઘરકામમાં કોઈ વ્યવસ્થીત ધ્યાન આપી શકે તેમ ન હતું. જેના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.જેથી પિતાએ નોકરીએ જવાની ના પાડતા તેને માઠુ લાગી આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here