પારેવડી ચોક પાસે પાણીની લાઇન તુટતાં પાણી વિતરણ ખોરવાતા દેકારો

પારેવડી ચોક પાસે પાણીની લાઇન તુટતાં પાણી વિતરણ ખોરવાતા દેકારો
પારેવડી ચોક પાસે પાણીની લાઇન તુટતાં પાણી વિતરણ ખોરવાતા દેકારોપારેવડી ચોક પાસે પાણીની લાઇન તુટતાં પાણી વિતરણ ખોરવાતા દેકારો
રાજકોટમાં અલગ-અલગ વિસ્તારોમાં એક યા બીજા કારણોસર પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાનું ચક્ર અવિરત ચાલતું જ રહે છે. પરિણામે છતાં પાણીએ લોકોને અને ખાસ કરીને બહેનોને પીવાના પાણી વગર દિવસ કાઢવાનો વારો આવે છે અને હેરાનગતિ ભોગવવી પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે પણ આવું જ કંઇક બન્યું છે. પારેવડી ચોક પાસે કોઈ કારણોસર પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા એ સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ

Read About Weather here

આજે ખોરવાઈ ગયું હતું અને બહેનોમાં દેકારો બોલી ગયો હતો. એક-એક બેડું ભરવા માટે એમને ભટકવું પડ્યું હતું અને અસોસ-પડોસ માંથી પાણીનાં બેડા ભરવા પડ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here