કચ્છ ગેડી ગ્રામજનોએ ધાર્મિક સ્થાન કે સત્યના પારખા કુપ્રથાને તિલાંજલિ આપી
કેન્દ્ર-રાજય સરકાર અંધશ્રધ્ધા વિરોધી કાયદો બનાવવાની જાથાની માંગ
કચ્છના ગેડી ગામમાં ઉકળતા તેલમાં હાથ બોળાવી સત્ય પા2ખાની કુપ્રથાથી જાગૃતોનું શ2મથી માથું ઝુકી જાય છે. સત્યના પા2ખાનું પુન2ાવર્તન ન થાય તે માટે ભા2ત જન વિજ્ઞાન જાથાની ટીમને વાગડ પંથકના 2ાપ2 ગેડી વિસ્તા2ોમાં જનજાગૃતિ કાર્યક્રમને ઠે2 ઠે2 આવકા2 મળતા લોકચળવળ પ્રવૃત્તિને વેગ મળશે.
ગેડી ગ્રામજનોએ ધાર્મિક સ્થાનકે સત્યના પા2ખા કુપ્રથાને તિલાંજલિ આપી, શપથ લઈ કાયમી પાબંદીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. 2ાજય કેન્દ્ર સ2કા2 અંધશ્રધ્ધા વિ2ોધી કાયદો બનાવવાની જાથાએ માંગ ક2ી હતી. અંધશ્રદ્ઘાને દેશવટો આપવાની તાતી જરૂ2ીયાત છે.
Read About Weather here
બનાવની વિગત પ્રમાણે ભક્તિવાંઢની યુવતીના લગ્ન ગેડી ગામના 2ત્ના કાના કોળી સાથે સામાજીક િ2તિ2વાજ મુજબ થયા હતા. પ2ંતુ બે મહિના પહેલા જમાઈ સાથે મહિલા પિય2 આવ્યા બાદ ગુમ થઈ ગઈ હતી.
ત્યા2 બાદ સાસ2ીયા અને પિય2 પક્ષ્ાવાળા શોધખોળ ક2ી 2હ્યા હતા અને બંને પક્ષ્ાો વચ્ચે વિવાદ ચાલતો હતો. પ2ંતુ પિ2ણીતાનો કોઈ પતો લાગતો ન હતો. દ2મિયાન જમાઈ સહિત સસ2ા પક્ષ્ાના 9 લોકો દ્વા2ા પિય2 પક્ષ્ાના સસ2ા હી2ા ધ2મશી કોળી સહિત 6 વ્યક્ઓિને સમાધાન ક2વા ગેડી બોલાવ્યા હતા ત્યાંથી માતાજીના મંદિ2ે લઈ જવાયા હતા. બંને પક્ષ્ાના લોકો દ્વા2ા મંદિ2ે પહોંચ્યા હતા જયાં જમાઈ દ્વા2ા સસ2ા પક્ષ્ાના લોકો પ2 વહેમ 2ાખીને મા2ી પત્નીને તમે ભગાડી મુકી છે અથવા વેંચી દીધી છે
Visit Saurashtra Kranti Homepage here
એવા આક્ષ્ોપો ર્ક્યા હતા અને આ ખોટું હોય તો પહેલાથી તવામાં 2ાખેલા ગ2મ તેલમાં હાથ નખાવવા ધોકા, લાકડી સહિતના હથિયા2ો સાથે બળજબ2ી ક2ી હતી. આ ઘટનાએ વાગડ સહિત કચ્છ આખામાં ચકચા2 મચાવી છે. બળજબ2ીપૂર્વક તેલના તવામાં હાથ નખાતા 6 લોકોના હાથ બળી ગયા હતા. જેના પગલે તેઓને તાત્કાલિક સા2વા2 અર્થે 2ાપ2ની સ2કા2ી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સ્થાનિક પોલીસે ધ2પકડ ક2ી કોર્ટમાં 2જૂ ક2તા આ2ોપીઓને જેલ હવાલે ક2વામાં આવ્યા હતા.(1.16
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here