પાણીના ટાંકમાં છુપાવી દારૂનો વેપલો કરતો બુટલેગર પકડાયો

પાણીના ટાંકમાં છુપાવી દારૂનો વેપલો કરતો બુટલેગર પકડાયો
પાણીના ટાંકમાં છુપાવી દારૂનો વેપલો કરતો બુટલેગર પકડાયો

દારૂની 40 બોટલ – રોકડ , મોબાઈલ મળી કુલ રૂ. 20,100નો મુદામાલ કબ્જે ; દારુનો જથ્થો હરેશ ટોપિયાએ સપ્લાય કર્યાનું ખુલ્યું

શહેરના આજી વસાહતમાં ખોડિયારપરા શેરી નંબર ૦૭ માં પાણીના ટાંકાની અંદર દારુનો જથ્થો છુપાવી વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડી પોલીસે વિદેશી દારૂની 34 બોટલ કિંમત રૂ. 10,7000 ની કબ્જે કરી સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખોડીયારમાં બુટલેગર દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઈ વી.જે.જાડેજા, એ.એસ.આઈ જયેશ નિમાવત, પો.કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજાની ટીમે દરોડો પાડી પાણીના ટાંકમાંથી વિદેશી દારૂની 34 બોટલ , એક મોબાઈલ, રોકડ રૂ. 2600 મળી કુલ રૂ. 20100 નો મુદામાલ કબ્જે કરી જીતેન્દ્ર ઉર્ફ રાધે ગોવિંદ મકવાણા ( ઉ.વ.30) ની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દારુનો જથ્થો દારુનો જથ્થો હરેશ ટપુભાઈ બસિયાએ સપ્લાય કર્યાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

આરોપી દિપક અગાઉ આજીડેમ પોલીસ, શાપર વેરાવળ, થોરાળા, ડીસીબી શાખામાં દારૂના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here