ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ભવ્ય લોકડાયરો આજે તા.18 ને શનિવારે રાત્રે 8:30 કલાકે બાલક હનુમાન મંદિર, પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિત નરેશભાઇ પટેલ(ચેરમેન-ખોડલધામ ટ્રસ્ટ કાગવડ), અતિથી વિશેષ તરીકે જયેશભાઇ રાદડિયા (પૂર્વ કેબિનેટ મંત્રી), ભરતભાઇ બોઘરા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), મોહનભાઇ કુંડારીયા(સંસદ સભ્ય-રાજકોટ), રામભાઇ મોકરીયા(સંસદ સભ્ય- રાજયસભા) ઉપસ્થિત રહેશે.આમંત્રિત મહેમાનોમાં કમલેશ મીરાણી (શહેર ભાજપ), ગોંવિદભાઇ પટેલ (ધારાસભ્ય), લાખાભાઇ સાગઠિયા (ધારાસભ્ય), પ્રદિપ ડવ(મેયર),
Read About Weather here
જયેશભાઇ બોઘરા (ચેરમેન-મા.યાર્ડ રાજકોટ), ગોરધનભાઇ ધામેલીયા, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, નીતિન ભારદ્વાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ લોકડાયરામાં અલ્પાબેન પટેલ(લોકગાયીકા), અપેક્ષાબેન પંડ્યા (લોકગાયીકા), વિવેક સાંચલા (લોકગાયક), મિલન તળાવીયા(હાસ્ય કલાકાર) અને લાલુ માલવીયા (લોકગાયક) ઉપસ્થિત રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here