સરધાર નજીક આવેલા પાડાસણ ગામે અગાઉ ઉછીના આપેલા નાણા પરત માંગતા ગરાસીયા યુવાને સાથે બાવાજી શખ્સે ઝગડો કરી માર મારી ઈજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
આ અંગેની વિગત મુજબ પાડાસણ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા દિવ્યરાજશિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૯) નામના ગરાસીયા યુવાનને આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતો લલીત ઉર્ફ મુન્ના ગોસ્વામી નામના શખ્સને અગાઉ તેના પિતા એ ઉછીના રૂપિયા આપ્યા હોય તેના પિતાનું અવસાન થયા બાદ યુવાને આ નાણા પરત માંગતા બાવાજી શખ્સ લલિત ઉર્ફ મુન્નાએ ઝઘડો કરી લોખંડના પાઈપ વડે મારમારી ઇજા કરી નાસી જતા યુવાનને આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ કે.ળ ગામેનીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here