ગુજરાત સરકારના રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના નેજા હેઠળ કાર્યરત જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ ગ્રામ્ય સંચાલિત જુનિયર વિભાગ ઉ.વર્ષ 14 થી 18 સુધીના સ્પર્ધકો માટે તૃતીય ઓસમ પર્વત આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન તા.12 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આરોહણ – અવરોહણની યોજાનારી આ સ્પર્ધામાં જોડાવા બદલ અરજી કરેલા સ્પર્ધકોએ ઓસમ તળેટી,પાટણવાવ તા. ધોરાજી ખાતે તા. 11 જાન્યુઆરી બુધવારના રોજ બપોરે 3 થી 5:30 કલાક સુધીમાં હાજર થઈ રિપોર્ટ કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here