પહેલેથી જ હું આ શો સાથે જોડાવા ઇચ્‍છતી હતીઃ શ્વેતા

પહેલેથી જ હું આ શો સાથે જોડાવા ઇચ્‍છતી હતીઃ શ્વેતા
પહેલેથી જ હું આ શો સાથે જોડાવા ઇચ્‍છતી હતીઃ શ્વેતા

છેલ્લે તે સિરીયસ મેન, કોમેડી કપલ, જામુનમાં જોવા મળી હતી. તે ટીવી પરદે પણ એક્‍સ ઝોન, કહાની ઘર ઘર કી, કુટુંબ, કરિશ્‍મા કા કરિશ્‍મા સહિતના શો કર્યા છે અને વેબ સિરીઝમાં પણ ચાહના મેળવી છે. અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદે બાળ કલાકાર તરીકે ફિલ્‍મ મકડીથી શરૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

૨૦૦૨ પછી તેણે ઇકબાલ, વાહ લાઇફ હો તો ઐસી, ડરના જરૂરી હે સહિતની હિન્‍દી ફિલ્‍મો પછી તેલુગુ, તમિલ ફિલ્‍મોથી પણ નામના મેળવી છે.  હાઇ, રે, હોસ્‍ટેજીસ સહિતના શો કર્યા પછી તેણે હાલમાં જ તે ક્રિમીનલ જસ્‍ટીસ-૨માં વકિલના રોલમાં જોવા મળી છે.

Read About Weather here

શ્વેતા કહે છે આ એક નિવડેલો શો છે, જેમાં હું પહેલેથી જ કામ કરવા ઇચ્‍છતી હતી. હવે મને તક મળતાં જ કંઇપણ વિચાર કર્યા વગર શો સાથે જોડાઇ ગઇ હતી. કારણ કે આ ખુબ મહત્‍વનો શો છે. આવા અનોખા અને પડકારજનક રોલ કરીને હું અભિનેત્રી તરીકે આગળ વધી રહી છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here