પરમાણુ હથિયાર બનાવાની તૈયારી : ઈરાન…!

પરમાણુ હથિયાર બનાવાની તૈયારી : ઈરાન...!
પરમાણુ હથિયાર બનાવાની તૈયારી : ઈરાન...!

બંને દેશોના વિદેશ મંત્રીએ કહ્યું કે જો ઈરાનને ફરીથી સમજૂતીમાં જોડવામાં આવશે અને જો તે ના પાડશે તો તેને મનાવા માટે બિજા રસ્તાઓ વાપરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે તેમણે વિસ્તાર પૂર્વ માહિતી નથી આપી કે તેઓ કયો રસ્તો વાપરશે. જોકે તેમની પાસે બીજા ઘણા વિકલ્પો શામેલ છે જેમા ઈરાન પર પ્રતિબંધ વધારવામાં આવી શકે છે.

ઈરાન છેલ્લા કેટલાક સમયથી પરમાણું હથિયાર બનાવી રહ્યું છે. જેને લઈને અમેરિકા અને ઈઝરાઈલ ની ચીંતા વધી છે. 2015માં ઈરા પરમાણિં સમજૂતી પર રાજી ન થયો જેથી હવે અમેરિકા અને ઈઝરાઇલ અલગથી પ્લાન બી બનાવી રહ્યા છે.  

સાથેજ તેની સામે સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જોકે બાઈડન પ્રશાસન એવું ઈચ્છી રહ્યું છે કે ઈરાનને ફરી સમજૂતી કરાર સાથે જોડવામાં આવે.

અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે 2018માં અમેરિકાને આ મદ્દાથી અલગ કરી દીધો હતો. જેથી વિદેશનીચી સાથે જોડાયેલો ઉદ્દેશ પણ અધૂરો રહી ગયો હતો. ત્યારબાદથી ઈરાને પણ સમજૂતી કરાર સાથે જોડાયેલી શર્તોમાં ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું હતું.

પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન જલ્દીથી પરમાણું હથિયાર તૈયાર કરી કાઢશે.

અમેરિકામાં હાલ બાઈડન પ્રશાસન પરમાણું સમજૂતી સાથે જોડવા માગે છે. પરંતુ તેમને એ વાતનો ડર છે કે ઈરાન સમજૂતી સાથે જોડાવા માટે નવી શર્તો મુકી શકે છે.

Read About Weather here

ત્યારે આા સમયે અમેરિકા પાસે માત્ર કૂટનૈતિક વિકલ્પ રહેશે. બીજી તરફ ઈઝરાઈલ પણ પરમાણું સમજૂતના પક્ષમાં નથી રહ્યું 2015માં ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ત્યારે પણ ઈઝરાયલે આ વાતનો વિરોધ કર્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here