પતિ સાથે છૂટું કરાવી તારાથી સારી ગોતીને લાવીશું કહી સાસરીયાનો પરીણીતાને ત્રાસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં ત્રણ પરિણીતાને ત્રાસ આપનાર પતિ સહીત 27 સાસરીયાઓ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. શિવસાગર સોસાયટીમાં માવતરના ઘેર રહેતી શ્વેતાબેન પારેખને પતિ સુનીલ, સસરા જગદીશ, સાસુ નીલાબેન, જેઠ ભાવેશ, ચંદ્રેશ, રાજેશ અને જેઠાણી વર્ષાબેન, કૃપાલીબેન, શીતલબેન, નણદોયા વિપુલ, પ્રતિક, અમરીશ, નણંદ વર્ષાબેન, રાજેશ્રીબેન સહિતના આરોપીઓ તને રસોઈ બનાવતા નથી આવડતી, તું હલકટના પેટની છો તેમ કહી મારા ગાળો આપતા હતા અમને એમ હતું કે તું લાખો રૂપિયા લઇ આવીશ પરંતુ તું કાઈ લાવી નહિ તથા તું રાવણ જેવી છો અને સ્વામીનારાયણ છો આને આપણા ઘરમાં લવાઈ જ નહી તને ધનના ઢગલા પર બેસાડી છે તારા પતિ સાથે છુટું કરાવી તારાથી સારી ગોતીને લાવીશું કહી ત્રાસ આપતા.

Visit Saurashtra Kranti Homepage here

જયારે બીજા બનાવમાં રેલનગરમાં માવતરે રહેતી લતાબેન હેમાણીએ જુનાગઢના ઇન્દ્રકુમાર હેમાણી સાથે લગ્ન બાદ સાસુનું અવસાન થતા તને બાળક થતું નથી તે મારી માંને સુખ ન આપ્યું, તું જ મારી માંને ખાઈ ગઈ કહી પતિ મારકૂટ કરતો હોય મહિલા પોલીસે પતિ ઇન્દ્રકુમાર, સસરા ઘનશ્યામભાઈ, દિયર મહેન્દ્ર, નણંદ તનુજાબેન, નણદોયા સામે ગુનો નોંધ્યો છે. નણંદ તનુજાબેન તેમના પતિ અને સાસરિયાઓને ચડામણી પણ ક2તા હોવાનો ફરિયાદ આક્ષેપ કરાયો છે. તનુજાબેન એવુ પણ કહેતા હતા કે પમારો ભાઈ દેખાવડો છે. તેને હજી પણ ત્રીજી પત્ની મળી જશે આથી પતિ ઈન્કુમા2 તેની સાથે ઝગડો કરીને અવા2નવા2 મા2કુટ ક2તા હતા. પતિ, દિય2, સસરા નણંદ એવા પણ મેણા મા2તા કે, તું પિયરમાંથી પૂરતુ દહેજ પણ લાવી નથી. સાસરિયાઓ પરિણીતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને કોઈની સાથે વાતચીત પણ ક2વા દેતા ન હતા. પતિ ઈન્કુમા2 તેણી પણ ખોટી શંકાઓ ક2તા હોવાનું પણ જણાવાયું છે.

Read About Weather here

પરિણીતાને ફરિયાદમાં એવું પણ કહયું હતું કે, તેમને દ2મ્યાન સંતાન પ્રાપ્તી ન થતા દિય2 સાસરિયાઓ વધુ દહેજની માંગણી ક2તા હતા અને પતિએ તેમની સાથે વાત ક2વાનું પણ બંધ કરી દીધુ હતું. પરિણીતાએ અંતમાં જણાવ્યું હતું કે. એક દિવસ પતિ ઈન્કુમા2એ તેણીને મા2-મારીને પતુ જોઈતી નથી, તારી માતાના ઘરે જતીથ 2હે આથી તેના ભાઈએ પોતાની બેનને તે જ જુનાગઢ ખાતે 2હેતા તેમના માસા ધર્મેશભાઈ તેમને પોતાના ઘે2 લઈ ગયા હતા. પરિણીતા અને તેમના પરીવા2જનોએ પતિ સહિતના સાસરીયાઓ સામે સમાધાન માટે અનેક પ્રયાસો ર્ક્યા હતા. પ2ંતુ સાસરિયાઓ સમાધાન ક2વાની ના પાડી અને છુટાછેડાની માંગણી ક2તા અંતે સીંધી પ2ણીતાએ પોલીસનું શ2ણું લીધુ હતું.જ્યારે ત્રીજા બનાવમાં ન્યારી રોડ પર વિલામાં માવતરે રહેતી ચેતનાબેન સુરેજાએ માણાવદરના પતિ કાંતિભાઈ, સાસુ જીવતીબેન, સસરા કરમણભાઈ, નણંદ શારદા, જ્યોતિ, દિયર અશ્વિન, દેરાણી નીરૂબેન સહિતનાઓ તારી માંએ તને કંઈ શીખવાડ્યું જ નથી, તને કાઈ આવડતું નથી, તેમ કહી મારકૂટ કરી ત્રાસ આપતા હોવાનું જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here