પડધરીનાં લૂંટ અને ધાડનાં ગુનાનો આરોપી 10 વર્ષે પકડાયો

પડધરીનાં લૂંટ અને ધાડનાં ગુનાનો આરોપી 10 વર્ષે પકડાયો
પડધરીનાં લૂંટ અને ધાડનાં ગુનાનો આરોપી 10 વર્ષે પકડાયો

રૂરલ પેરોલ ફળોની ટીમે દાહોદનાં શખ્સને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી

રાજકોટનાં પડધરી વિસ્તારમાં ૧૦ વર્ષ પહેલા પથેલી લૂંટ અને ધાડનાં ગુનામાં નાસતા ફરતા શખ્સને દબોચી લેવામાં રૂરલ પેરોલ ફાળોની ટીમને સફળતા મળી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ગ્રામ્ય વિસ્તારમાં વણ શોધાયેલા લૂંટ, ધાડ, ખૂન, બળત્કાર જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચી લેવા રૂરલ પેરોલ ફાળોની ટીમે કાર્યરત હતી. ત્યારે પી.એસ.આઈ વી.એમ. કોલાદરાને મળેલ હકીકતનાં આધારે છેલ્લા દસ વર્ષથી પડધરી પોલીસ સ્ટેશનનાં લૂંટ અને ધાડનાં ગુનામાં નાસતો ફરતો બાબુ ભારસિંગ આમલીયાર (રહે. નિશાર ફળીયું તા, ધાનપુર જી.દાહોદ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleજાહેરનામાનો ભંગ કરતા શોરૂમનાં સંચાલકોની ધરપકડ
Next articleહલવાડમાં પતિએ મોબાઈલ નહિ આપતા પત્નીએ ઝેર પીધુ