પડતર પ્રશ્ર્નો નહીં ઉકેલાય તો અંદોલનની ચિમકી

કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?
કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ
કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા સહિતનાં પડતર પ્રશ્ર્નો ઉકેલવા રજૂઆત

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી તેઓના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ કરવા હકારાત્મક પ્રયત્નો થયા નથી જેથી હજુ

સુધી સાતમા પગારના બાકી લાભો સહીતના અમારા 13 પ્રશ્ર્નોનું નિરાકરણ થયેલ નથી. આથી ગઈકાલે મંગળવારે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની વિવિધ કર્મચારી સંઘાના હોદેદારોની સામાન્યસભા મળી.

જેમાં કુલ 13 પડતર પ્રકનાની વિગતે ચર્ચા- પરામર્શ કરવામાં આવી અને આગામી તા.02-10 (ગાંધીજયંતી) સુધીમાં અમારા

Read About Weather here

પડતર પ્રશ્ર્નોનું હકારાત્મક નિરાકરણની કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે તેવું ઠરાવ્યું.(1.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here