ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની 138 કરોડમાં હરાજી થઇ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!


રોયટર્સના રિપોર્ટ પ્રમાણે એક દૃુર્લભ ટિકિટ પણ 60 કરોડમાં નીલામ

આજ-કાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેમાં તમે રાતો રાત લાખોપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જો તમને જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદૃાકારક સાબિત થઇ શકે છે

Subscribe Saurashtra Kranti here

આજે અમે તમને એક એવા સિક્કા અંગે જણાવીએ છીએ કે,જેને ખરીદૃવા માટે 138 કરોડ રૂપિયાની બોલી લાગી. તો આવો જણાવીએ વિગતેરોયટર્સના મતે અમેરિકાના ન્યૂયોર્કમાં લગભગ 20 ડોલર એટલે કે 1400 રૂપિયાના સિક્કાની આટલી મોટી હરાજી થશે તેનો અંદૃાજો પણ લગાવવો મુશ્કેલ છે.

જોવામાં સાધારણ સોનાના સિક્કાની હરાજીની રકમ પણ વધતી ગઇ. આ સોનાનો સિક્કો 138 કરોડ રૂપિયામાં નીલામ થયો. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે એક દૃુર્લભ ટિકિટ પણ 60 કરોડમાં નીલામ થઇ.રિપોર્ટના મતે આ સોનાનો સિક્કો 1933માં બન્યો હતો. જેની બંને બાજુ ઇગલની આકૃતિ હતી.

Read About Weather here

આ સિક્કાની એકબાજુ ઉડતું ગરૂડ છે તો બીજી બાજુ આગળ વધતા લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શું ડિઝાઇનર અને કલેકટર સ્ટુઅર્ટ વીટસમેન દ્વારા વેચાયો છે. જો કે આ સિક્કો કોણે અને કેમ ખરીદ્યો તેનો કોઇ ખુલાસો કરાયો નથી.કાયદૃાકીય રીતે ડબલ ઇગલનો આ સિક્કો અત્યાર સુધી ખાનગી હાથોમાં હતો.

એવી સંભાવના વ્યકત કરાય રહી હતી કે જજ્ઞવિંયબુ ફીભશિંજ્ઞક્ષમાં નીલામ કરાયેલ આ સિક્કો 73 કરોડથી 100 કરોડની વચ્ચે વેચાય શકે છે પરંતુ મંગળવારના રોજ જ્યારે નીલામી શરૂ થઇ તો હરાજીએ બધાના હોંશ ઉડાડી દૃીધા. જોત જોતામાં જ આ સિક્કાની કિંમતે કરોડોમાં પહોંચીને રેકોર્ડ કાયમ કરી દૃીધો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here