નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું

નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું
નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું
મહારાષ્‍ટ્રના ઓૈરંગાબાદની નિક્કીની પહેલી ફિલ્‍મો તેલુગ ભાષાની હોરર કોમેડી હતી.  બિગ બોસ-૧૪માં તેને ખુબ જ લોકપ્રિયતા મળી હતી. દક્ષિણ ભારતીય ફિલ્‍મોથી અભિનય કારકિર્દી શરૂ કર્યા બાદ હિન્‍દી ટીવી શો બીગ બોસ અને ફિયર ફેક્‍ટરમાં ભાગ લઇ જાણીતી બનેલી નિક્કી તંબોલીએ આઠથી વધુ વિડીયો સોંગમાં પણ કામ કર્યુ છે.  
નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું તંબોલી
નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું તંબોલી
નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું તંબોલી
નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું તંબોલી

Visit Saurashtra Kranti Homepage here

તેણે હાલમાં જ પોતાની ડ્રીમ કાર ખરીદી છે. મર્સિડીઝ બેન્‍જ કાર ખરીદીને તેણે પોતાનું સપનુ પુરુ કર્યુ છે. કાર સાથેની તસ્‍વીર તેણે સોશિયલ મિડીયા પર મુકી હતી અને પિતા માટે પ્રેમભર્યો મેસેજ લખ્‍યો હતો

Read About Weather here

કે મને હમેંશા આગળ વધવા અને કદી અટકવા નહિ દેવા માટે તમારી આભારી છું. હું હમેંશા તમારી લિટર ગર્લ જ રહીશ. તમિલ ફિલ્‍મ કંચના-૩માં નિક્કીના દમદાર અભિનયના ભરપુર વખાણ થયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here