નાનામવા રોડ પર કારમાં તોડફોડ…

નાનામવા રોડ પર કારમાં તોડફોડ…
નાનામવા રોડ પર કારમાં તોડફોડ…
ગઇકાલ રાતે લૂંટની ઘટનાને પગલે પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે સમયે કારમાં તોડફોડ અને હુમલાની ઘટના પ્રકાશમાં આવતા તાલુકા પોલીસના પીએસઆઇ રાજપુરોહિત સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

 પીએસઆઇના જણાવ્યા મુજબ વસંતબેનને તેના ભત્રીજા સાથે કોઇ મુદ્દે માથાકૂટ ચાલે છે.જે માથાકૂટનું સમાધાન કરવા માટે વસંતબેનને તેના ભત્રીજાએ સમાધાન માટે બોલાવ્યા હતા. જેથી વસંતબેન મેરૂભાઇ નામની વ્યક્તિ સાથે તેમની કારમાં નીકળ્યા હતા.

ત્યારે વસંતબેનની કાર નાનામવા રોડ પર પહોંચતા ભત્રીજા સહિતનાઓએ કારને આંતરી હતી અને ધોકા, પાઇપ, તલવાર જેવા હથિયારો સાથે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી.

Read About Weather here

 જેમાં મેરૂભાઇ નામની વ્યક્તિને ઇજા થઇ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here