નાગરિક બેંકની શાખાઓમાં ધ્વજવંદન યોજાશે

નાગરિક બેંકની શાખાઓમાં ધ્વજવંદન યોજાશે
નાગરિક બેંકની શાખાઓમાં ધ્વજવંદન યોજાશે

શહેર તેમજ બહારગામમાં નજીકની શાખામાં ઉપસ્થિત રહેવા ચેરમેન-વાઈસ ચેરમેનનો અનુરોધ

Visit Saurashtra Kranti Homepage here


રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આગામી તા.15 ને રવિવારે સવારે 9 કલાકે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજકોટમાં બેંકની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, 150 ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે અને બહારગામની દરેક શાખાઓમાં ધ્વજવંદન યોજાશે.

રાજકોટમાં અતિથિ વિશેષ તરીકે હસમુખભાઇ પટેલ (રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ-વ્યવસ્થા પ્રમુખ-પશ્ર્ચિમ ક્ષેત્રે, ગુજરાત-મહારાષ્ટ-ગોવા) ઉપસ્થિત રહેશે.

Read About Weather here

ઉપરોક્ત કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટ અને કર્મચારી-કાર્યકર્તાઓને રાજકોટ ખાતે અથવા બહારગામમાં બેંકની નજીકની શાખામાં ઉપસ્થિત રહેવા બેંકના ચેરમેન નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન શૈલેષભાઇ ઠાકરે હાર્દિક અનુરોધ કરેલો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here