નર્સિંગ સ્કૂલ દ્વારા ન્યુટ્રીશન એક્ઝિબિશન યોજાયું

પતંજલિ નર્સિંગ A.N.M ની બહેનો દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે ન્યુટ્રીશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

જેમાં શરીરને જરૂરી એવા તમામ પોષક તત્વની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત તેમાં જરૂરી પોષક તત્વોમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ શરીરને નિરોગી અને હેલ્થી રાખવા માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ તેની જુદા જુદા ચાર્ટ દ્વારા સમજ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here