કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ધ્વજારોહણ
કાગવડ ખાતે ખોડલધામ મંદિરે ગુરૂવારે મંત્રી માંડવિયાનું સન્માન તેમજ રજત તુલાનો કાર્યક્રમ
Visit Saurashtra Kranti Homepage here
કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા કાગવડ ખાતે ખોડલધામ મંદિરે દર્શનાર્થે તા.19 ને ગુરૂવારે બપોરે 12 કલાકે પધારી ધ્વજારોહણ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત તેમનું સન્માન અને રજત તુલાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નરેશભાઈ પટેલના અધ્યસ્થાને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
Read About Weather here
કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન સહિતના કાર્યક્રમો યોજનાર છે. તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here