ગોંડલમાં નજીવા પ્રશ્ને મહિલા સહિત ૬ લોકો પર સાત શખ્સોનો હુમલો
તલવાર – પાઇપ વડે હુમલો કરતા ૬ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ ખસેડાયા
ગોંડલમાં ઉમવાળા ફાટક પાસે આવેલા ગોકુલનગરમાં નજીવા પ્રશ્ને મહિલા સહિત છ વ્યક્તિ ઉપર સાત શખ્સોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા મહિલા સહિત તમામને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
Subscribe Saurashtra Kranti here
નજીવા પ્રશ્નેના બનાવ અંગે પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં પાસે આવેલા ગોકુલનગરમાં રહેતા કેતન કાળુભાઈ ડાંગર (ઉ.વ.31), રાહુલભાઈ ભીમભાઈ ડાંગર(ઉ.વ.22), ભીમાભાઈ ઘુસાભાઈ ડાંગર(ઉ.વ.48),મહિલા વીરુબેન મુન્નાભાઈ ડાંગર(ઉ.વ.35), મણી ભીમભાઈ ડાંગર(ઉ.વ.45) અને રઘભાઈ ઘૂસભાઈ ડાંગર(ઉ.વ.35) બપોરના અરસામાં પોતાના ઘર પાસે હતા
Read About Weather here
ત્યારે વજા, રાજુ, લખમણ, દિકો, કાળુ ભીમા, બાબુ, ભીખા સહિતના અજાણ્યા શખ્સોએ તલવાર પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા મહિલા સહિત તમામને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી તપાસનો દોર લંબાવ્યો છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here