ધોરાજી માં નકલી તબીબ ઝડપાયો

92
ધોરાજી માં નકલી તબીબ
ધોરાજી માં નકલી તબીબ

રૂરલ એલ.સી.બીની ટીમે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાંથી બોગસ તબીબને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, મેડીકલની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સને દબોચી લઇ રૂ.૨૮૫૪૦ નો મુદામાલ કબ્જે કર્યો

Subscribe Saurashtra Kranti here

કોરોના મહામારી હોવા છતા કેટલાક બેભાગુ તત્વો મેડીકલ ની ડિગ્રી ન હોવા છતાં લોકોને દવાઆપી સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની હકીકતના આધારે રૂરલ એલ.સી.બીની ટીમે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાંથી બોગસ તબીબને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

આ અંગેની પોલીસ માંથી મળતી માહિતી મુજબ ધોરાજીના કુંભારવાડા વિસ્તાર માં બોગસ તબીબ કિલીનીક ખોલી લોકોને દવાઆપી આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની હકીકત મળતા રૂરલ એસ.ઓ.જી ના પી.એસ આઈ એસ.એમ રાણા તથા સ્ટાફ અને ધોરાજી હેલ્થ ઓફિસર પી.એમ વાઠાણી સહિતના સ્ટાફે ધોરાજીના કુંભારવાડામાં કલીનીક ખોલી નેચરોપેથી ડીગ્રી સિવાયની અન્ય કોઈ ડીગ્રી ન ધરાવતા રામદાસ અમરદાસ પરબવાળા નામના નકલી તબિબને દબોચી લઇ જુદા-જુદા પ્રકારની એલોપેથિક દવાઓ જ્યાં ઇન્જેક્શન સહીત કુલ રૂ.૨૮૫૪૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.   

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleUKનાં PM બોરિસે 56 વર્ષની ઉમરે સિક્રેટ સેરેમની લગ્ન કર્યા : ત્રીજા લગ્નથી ભારે ચર્ચા
Next articleરાત્રે બિન્દાસ્ત રોડ પર ડાન્સ કરતા યુવાનોનો વીડિયો વાયરલ