ધોરાજીના તોરણીયા ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

ધોરાજીના તોરણીયા ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
ધોરાજીના તોરણીયા ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
7 મોબાઈલ 4 મોટરસાયકલ સહીત કુલ 1,05,530 નો મુદામાલ કબ્જે રાજકોટ તા.12 ધોરાજીના તોરણીય ગામની

Visit Saurashtra Kranti Homepage here

ધારવાળી સીમમાં ચેતનભાઈ જગદીશભાઈ ખીચડીયા પોતાની વાડીની ઓરડીમાં જુગાર રમાડી

રહ્યાની બાતમીના આધારે ધોરાજી પોલીસે તે જગ્યાએ દરેડો પાડતા ચેતનભાઈ જગદીશભાઈ ખીચડીયા,

જયદીપભાઈ ભીખાભાઈ પાધડાળ, હરેશભાઈ જમનભાઈ ખીચડીયા, કેલ્વીનભાઈ ભરતભાઈ ખીચડીયા,

હિતેષભાઈ જગદીશભાઈ ગુજરાતી ખાટ, કિશનભાઈ રમણીકભાઈ નશીત, પંકજભાઈ રમેશભાઈ પાઘડાળની ધરપકડ કરી

૧૪૫૩૦ રોકડ રૂપિયા ૭ મોબાઈલ (કી.રૂ.21000) 4 મોટરસાઈકલ

Read About Weather here

(કી.રૂ.70000) સહીત કુલ1,05,530 નો મુદામાલ કબ્જે કર્યો.(06.14)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here