મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સુપ્રસિધ્ધ યાત્રા ધામ દ્વારકાના જગત મંદિરમાં ભકતીભાવ સાથે દ્વારકાધીજનું પુજન અર્ચન કર્યુ હતું.
Subscribe Saurashtra Kranti here
એમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ પુજા-અર્ચનામાં જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત ઝડપથી કોરોના મુકત થાય અને સહુનું આરોગ્ય તથા સુખાકારી જળવાઇ રહે, ગુજરાત નિરંતર પ્રગતિ કરતું રહે અને ઉતમથી સર્વોત્મ બને એવી પ્રાર્થના કરી હતી.
Read About Weather here
તેમણે સજોડે દ્વારકાધીશના ચરણો માં માથુ નમાવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતું અને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here