ગુજરાતના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી મેડલની જાહેરાત
દૃેશના 152 પોલીસકર્મીઓને આ વર્ષે યુનિયમ હોમ મિનિસ્ટર્સ મેડલ ફૉર એક્સીલેન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
ઉત્કૃષ્ટ વિવેચના માટે આ પોલીસકર્મીઓને સમ્માનિત કરવામાં આવશે. વર્ષ 2021ના આ અવૉર્ડ માટે સૌથી વધુ સીબીઆઈના 15 પોલિસકર્મી શામેલછે.
વળી, આ 152માંથી 28 મહિલા પોલિસ અધિકારી પણ શામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે.
સીબીઆઈના 15 કર્મીઓ ઉપરાંત મધ્ય પ્રદૃેશ અને મહારાષ્ટ્ર પોલીસના 11-11, ઉત્તર પ્રદૃેશ પોલીસના 10, કેરળ અને રાજસ્થાન પોલીસના 9-9, તમિલનાડુ પોલિસના 8, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિૃલ્લી પોલીસના 6-6 કર્મીઓને અવૉર્ડ આપવામાં આવશે.
તમને જણાવી દૃઈએ કે ગયા વર્ષે એટલે કે 2020માં કુલ 121 પોલીસ અધિકારીઓને આનાથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે પણ સર્વાધિક 15 અધિકારી સીબીઆઈના હતા. જ્યારે મધ્ય પ્રદૃેશ અને મહારાષ્ટ્રના 10-10 કર્મીઓને આ મેડલ પ્રાપ્ત થયો હતો.
તમને જણાવી દૃઈએ કે આ મેડલની સ્થાપના 2018માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર પાછળનો ઉદ્દેશ્ય ગુનાની તપાસના ઉચ્ચ પ્રોફેશનલ
Read About Weather here
માનકોને પ્રોત્સાહન આપવા અને અધિકારીઓ દ્વારા તપાસમાં આ પ્રકારની ઉત્કૃષ્ટાની ઓળખ કરવાનો છે.(3.15)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here