દેશળદેવ ટ્રસ્ટ-રજપૂત સમાજના સેવાકાર્યો

દેશળદેવ ટ્રસ્ટ-રજપૂત સમાજના સેવાકાર્યો
દેશળદેવ ટ્રસ્ટ-રજપૂત સમાજના સેવાકાર્યો

આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને ચિકી-લાડવા વિતરણ કરાયું

શ્રી દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત રજપુત સમાજના આર્થિક રીતે નબળા ઘર માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

આ સાથે જરૂરિયાતમંદ પરિવારને 30 રૂપિયાના રાહત દરે 1કિલો ચિકી સાથે 200 ગ્રામ લાઙવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 150થી વધુ પરિવારને આ યોજનાનો લાભ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવીંદભાઈ વાઘેલા, સાવનભાઇ રાઠોઙ, રાજભાઇ સોઢા, પ્રિયાંકભાઈ ચૌહાણ, ગૌરવભાઇ ગોહિલ, બલવિરભાઇ પરમાર, તથા સીએસસી ઓપરેટર ધર્મેશભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here