કેરલ, આંધ્ર, મહારાષ્ટ્ર, અને ચંડીગઢમાં નોંધાયા નવા કેસ
દેશમાં ઓમિક્રોન વાયરસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહયો છે. ઓમિક્રોનથી સંક્રમીતની સંખ્યા દેશમાં 38 નોંધાઇ છે. ગઇકાલે આંધ્ર પ્રદેશ, કેરલ અને ચંડીગઢમાં નવા વેરિએન્ટના પ્રથમ કેસ જયારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ વધુ એક-એક કેસ સામે આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
કુલ મળીને દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 38 થઈ ગઈ છે.ઓમિક્રોન વાઇરસના કેસ મહારાષ્ટ્ર 18, રાજસ્થાન 9, કર્ણાટક 3, ગુજરાત 3, દિલ્હી 2, આંધ્ર પ્રદેશ 1, ચંદીગઢ 1, કેરળ 1, કોચ્ચિમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો.
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. તેમ છતાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ઓમિક્રોન કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ, દિલ્હી અને છ અન્ય રાજયો સુધી પહોંચી ગયો છે.
Read About Weather here
રવિવારે આંધ્ર પ્રદેશ, કેરલ અને ચંડીગઢમાં નવા વેરિએન્ટના પ્રથમ કેસ જયારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ વધુ એક-એક કેસ સામે આવ્યો છે. કુલ મળીને દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 38 થઈ ગઈ છે.(9)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here