દુબઇના એર-શોમાં જોમ જુસા અને કૌશલ્ય બતાવશે ભારતીય વાયુસેના

દુબઇના એર-શોમાં જોમ જુસા અને કૌશલ્ય બતાવશે ભારતીય વાયુસેના
દુબઇના એર-શોમાં જોમ જુસા અને કૌશલ્ય બતાવશે ભારતીય વાયુસેના
દુબઇના અલમકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ૧૪ થી ૧૮ નવેમ્બર સુધી યોજાનાર દુબઇ એર-શોમાં ભાગ લેવા ભારતીય એરફોર્સના વિમાનો તૈયાર છે.

Visit Saurashtra Kranti Homepage here

પોતાના હેરતભર્યા કરતબ બતાવવા વાયુસેનાની સૂર્યકિરણ અને સારંગની ટીમ દુબઇ પહોંચી ગઇ છે.

Read About Weather here

આ રોમાંચક એર-શોનું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here