દુકાન પચાવી પાડવાનાગુનામાં થોરાળાના શખ્સની ધરપકડ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

ગુલમહોર બંગ્લોજમાં શિક્ષક દંપતીએ મકાન પચાવી પડવાની એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ બીજી ફરિયાદ દુકાન પચાવી પાડવાની નોધતા ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં કદાચ મકાન પચાવી પાડતા અંગે શખ્સ ગઈકાલે ગુલમહોર બગ્લોઝમા રહેતા શિક્ષક દંપતિ વિરુધ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોધાયા બાદ નાના મવા પાસે આવેલા રવિ ટાવર દુકાન પચાવી પાડતા અંગે થોરાળાના વિજયનગર માં રહેતો શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોધાતા પોલીસે શખ્સની ધરપકડ કરી.

Subscribe Saurashtra Kranti here

આ કામે ફરિયાદી હેમલતાબેન વા/ઓ અરજણભાઈ ભવાનભાઈ બોરડ (ઉ.વ.62 ચંદ્ર પાર્ક શેરી નંબર-૧૬ કોનર 150 ફૂટ રીંગ રોડ) માલિકીની રાજકોટ તાલુકાના નાનામવા રેવન્યુ સર્વે નંબર-૭૮ પોકી ટી.પી સ્કીમ નંબર-૨ ના ફાઈનલ પ્લોટ નંબર-166-167 ઉપર આવેલા રવિ ટાવર નામે ઓળખાતી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર માં દુકાન નંબર-4 ઉપર સને-2008 થી કબજો કરી લઇ ફરિયાદીની લાખો રૂપિયાની મિલકત સમી દુકાન પચાવી પાડેલ હોઈ અને દુકાનનું ભાડું પણ આપતા ન હોઈ અને આજદિન સુધી દુકાન ખાલી કરેલ ન હોઈ જેથી આરોપી વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ ગુન્હો દાખલ કરવા માટે ફરિયાદીઓ જીલ્લા કલેકટર ને અરજી આપેલ હતી.

Read About Weather here

જે અરજીના કામે જીલ્લા કલેકટર કચેરી ખાતે તા.10/06/2021 ના રોજ કમિટી ના નીર્ણય આધારે ઉપરોક્ત આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરવા માંતેનનો હુકમ થઇ આવેલ હોઈ જેથી મ્હે પોલીસ કમીસ્નર મનોજ અગ્રવાલ હુકમ કરતા ગાંધીગ્રામ-2 (યુની) પો.સ્ટે ગુજરાત જમીન પચાવી પાડતા પર (પ્રતિબંધ) અધિ 2020 ની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવામાં આવેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here