દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ભાવવિભોર

દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ભાવવિભોર
દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ભાવવિભોર

રાજકોટ સર્વેશ્ર્વર ગણેશ મહોત્સવમાં ભકતજનો ભાવ વિભોર
‘ત્રિકોણ બાગ કા રાજા’ આવતીકાલે ભવ્ય લોકડાયરો
આજે રાત્રે ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો તાજા કરશે: જીમ્મી અડવાણી

રાજકોટ: સર્વેશ્ર્વર ગ્રુપ દ્વારા ભવ્ય સર્વેશ્ર્વર ગણપતિ દેવ મહોત્સવ સર્વેશ્ર્વર ચોક, યાજ્ઞિકરોડ, ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દુંદાળા દેવની ભક્તિ અને આસ્થાપર્વનું આ ગણપતિ મહોત્સવમાં આમંત્રિત મહેમાનોની સાથે મહા આરતી કરવામાં આવેલ. દુંદાળા દેવને ડોલર (યુ.એસ. કરંસી) નો હાર પહેરાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રોજબરોજ અલૌકિક શણગાર સાથે મહારાજ દ્વારા ધૂપ અને દીપની આરતી શરણાઈના શુર સાથે શરુ કરવામાં આવે છે.

આજના મહાઆરતીમાં નંદાણી પરિવાર તેમજ કિશોરભાઈ રાઠોડ મહામંત્રી વગેરે મહાનુભાઓએ મહાઆરતીનો લાભ લઈને ભાવવિભોર થયા હતા.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર કેતનભાઈ સાપરિયા, જતિનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કારિયાણીયા, વિજયભાઈ ખેરડીયા,

ઉપેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશભાઈ દસાડીયા, ભયકુભાઈ રાઠોડ, મુકેશભાઈ વાઘેલા, ગોવિંદભાઈ બોળીયા, વિજયભાઈ સિંધવ, કેતનભાઈ ચૌહાણ, કેતનભાઈ ભટ્ટ, ગુલાબસિંહ જાડેજા, રાજુભાઈ કિકાણી, બહાદુરસિંહ કોટીલા,

હિતેશભાઈ મહેતા, બ્રિજેશભાઈ નંદાણી સાથે 50 અન્ય કમિટી મેમ્બર આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરોક્ત સમગ્ર આયોજનમાં મનપાના મ્યુનીસીપલ કોર્પોરેશનના વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ માર્ગદર્શન આપી રહ્યા છે.(1.16)

રાજકોટ: ત્રિકોણ બાગ કા રાજા’ ગણપતિ મહોત્સવમાં મેઘરાજાના અમી છાંરણા વચ્ચે ગઈકાલ સોમવારે મહાઆરતીમાં સંખ્યાબધ્ધ ભાવિકોએ હાજરી આપીને ગણેશ વંદના કરી હતી.

અંશ ભારદ્વાજ, પરેશભાઈ દાવડા, ભાજપ અગ્રણી એડવોકેટ કૃણાલભાઈ દવે વગેરે મહાનુભાવોએ મહાઆરતીમાં ભાગ લઈને ગણપતિજીનું પૂજન કર્યું હતું.
આજે મંગળવારે રાત્રે ત્રિકોણ બાગ કા રાજાના પ્રાંગણમાં સંદિપ પ્રજાપતિ અને ઉમેશ બારોટ ‘કસુંબી’નો રંગ કાર્યક્રમ રજુ કરશે,

જે ઝવેરચંદ મેઘાણીના સંસ્મણો તાજા કરશે. આવતીકાલ બુધવારે રાત્રે વિશાલ વરૂ અને કલાકારો પ્રસ્તુત ભવ્ય લોકડાયરો યોજાશે. જે મોડીરાત સુધી શ્રોતાઓને મોજ કરાવશે. રાજકોટના ભવ્ય અને

જાજરમાન ગણેશોત્સવને સર્વાંગી સફળ બનાવવામાં આયોજક જીમ્મી અડવાણીના સેવાભાવી કાર્યકરો ચંદુભાઈ પાટડિયા, જયપાલસિંહ જાડેજા, ભરતભાઈ રેલવાણી, વિમલ નૈધા, નિલેશ ચૌહાણ, સંજય ટાંક,

કિશન સિધ્ધપુરા બિપીન મકવાણા, પ્રકાશ ઝીંઝુવાડિયા, યોગેન્દ્ર છનિયારા, ભરત મકવાણા, રાજન દેસાણી, કાનાભાઈ સાનિયા,વંદન ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠલાણી, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા,

Read About Weather here

પાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, ધવલ વાડોદરા, નાગજી બાંભવા, બલીરામ ચૌહાણ, દર્શન જોશી, પીનાકીન ખાણદર, પરાગ ગોહેલ, દિલીપભાઈ પાંધી, પરાગ ગોહેલ વગેરે ભકિતભાવથી સનિષ્ઠ સેવાઓ આપી રહ્યા છે.(1.16)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here