દિલ્હીના કેરી ચોર…!

દિલ્હીના કેરી ચોર…!
દિલ્હીના કેરી ચોર…!
નવા વીડિયોમાં પૃથ્વી નિર્દોષપણે કહે છે કે તેને કેરી કાપીને કેવી રીતે ખાવી તે આવડતું નથી. પૃથ્વીના સાથી ખેલાડીઓ આશ્ચર્યમાં પૂછે છે કે તે ક્યારેય કેરી નથી ખાધી? આ સવાલના જવાબમાં તે કંઈ બોલી શકતો નથી અને હસી રહ્યો છે. કેપિટલ્સનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શૉ કેરીની ચોરી કર્યા પછી તેને કેવી રીતે દિલ્હી ખાવી તે શીખી રહ્યો છે. પહેલા વિડિયોમાં ધનાધન કેરી ચોરીને પોતાના ખિસ્સામાં ભરતો જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/CcQHwMmN2yT/?utm_source=ig_embed&ig_rid=ac5f2cff-7095-4b32-b39c-d330e1779796

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત અને લખનઉ સામે સતત બે ઈનિંગમાં બેટિંગ કરનાર પૃથ્વી ત્યારબાદ કેરીને સૂંઘીને પછી પૂછે છે કે હવે શું કરવું યાર! જવાબમાં ઓલરાઉન્ડર લલિત યાદવ તેમને કેરી ઘોળીને ચૂસીને ખાતા બતાવે છે. ત્યારપછી પૃથ્વી કેરી પર તુટી પડે છે.એક વખત કારી ખાવાનું શરું કર્યો બાદ પૃથ્વી ગોઠલી બહાર કાઢીને ચુસતો નજરે પડી રહ્યો છે. તેને આટલી ઝડપથી શીખતો જોઈને દિલ્હીના અન્ય ખેલાડીઓ પૂછે છે કે સરળ છે ને? પૃથ્વીના હાથમાં ગોઠલી જોઈને કહેવામાં આવે છે કે આમ હાથ અને મોં ગંદું કરીને કેરી ન ખાવી જોઈએ.

Read About Weather here

અત્યાર સુધી કેરીના રસમાં ડૂબી ગયેલો પૃથ્વી સાથી ખેલાડીના હાથમાં એંઠી ગોઠલી પકડાવી દે છે. સાથે જ કહે છે કે હવે તમે પણ ખાઓ. જો દિલ્હી કેપિટલ્સે પ્લેઓફ સુધીની યાત્રા નક્કી કરવી હોય તો પૃથ્વીની ભૂમિકા મહત્વની રહેશે. તમે પણ જુઓ કેરીચોર પૃથ્વીની કેરી ખાવાની રીત આ જોઈને બધા હસવા લાગે છે.પૃથ્વીએ આ સિઝનમાં 40ની એવરેજ અને 170ની સ્ટ્રાઈક રેટથી 160 રન બનાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here