દાલમિયા કેમિકલ કંપનીમાં થયેલ ચોરીમાં 2 ઝડપાયા

દાલમિયા કેમિકલ કંપનીમાં થયેલ ચોરીમાં 2 ઝડપાયા
દાલમિયા કેમિકલ કંપનીમાં થયેલ ચોરીમાં 2 ઝડપાયા
અંકલેશ્વરની  પાનોલી જીઆઇડીસીમાં આવેલ દાલમિયા કેમિકલ કંપનીમાં ગત ૩૧ મી ઓગસ્ટની રાત્રીના ૨ જેટલા તસ્કરો કંપની પાછળના ગેટ કૂદી પ્રવેશ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અને કંપનીના  પ્લાન્ટમાં મુકેલ  એસ.એસ. ધાતુના  ૧.૩૫ લાખ રૂપિયાના વાલ્વ સહીતના સાધનો ચોરી કરી ફરાર  હતા.

આ ચોરીમાં બે શખ્સો  સીસીટીવીમાં કેદ થયા હતા. તાલુકા પોલીસે  મળેલી માહિતીના આધારે બાકરોલ હાઇ-વે બ્રિજ પાસેથી અંકલેશ્વરના  ખરોડ ગામના અને મૂળ યુ.પી ના દીપક  પંકજસિંધ રાજપૂત,

અને મૂળ છત્તીસગઢના  અને હાલ સંજાલી ગામે રહેતા પ્રદીપ  રામનિવાસ પટેલ ની ધરપકડ કરી હતી

Read About Weather here

અને તેમની પાસેથી ચોરીનો ૧લાખ  ૩૫હજારના એસએસના સામાન પૈકી  ૫૭ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.(૪.૧૨)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here