દરેક સોદા પર હવે સરકારની નજર…!

દરેક સોદા પર હવે સરકારની નજર...!
દરેક સોદા પર હવે સરકારની નજર...!
સરકાર ૨૦૨૩ પહેલા દેશભરના તમામ લેન્‍ડ રેકોર્ડ નું ડિઝીટલાઇઝેશન કરવા માંગે છે : પ્રાયલોટ પ્રોજેક્‍ટ સફળ શરૂ થયા બાદ હવે સરકાર આ બાબતે તાબડતોબ આગળ વધવા માંગે છે

Visit Saurashtra Kranti Homepage here

કેન્‍દ્ર સરકાર જમીન અને મકાનના દરેક વ્‍યવહારો ઉપર ચાંપતી નજર રાખવા જઇ રહી છે : હેલ્‍થ આઇડી પછી હવે ટૂંક સમયમાં જમીન અને પ્રોપર્ટીમાં પણ યુનિક આઇડી આપવા સરકારે તૈયારી શરૂ કરી છે અને આ પ્રોજેક્‍ટને માતૃભૂમિ એ નામ પણ આપવામાં આવી રહ્યાનું પણ જાણવા મળે છે

Read About Weather here

તમામ પ્રકારની જમીનને પણ યુનિક આઇડી મળશે : જાણવા મળતી વિગત મુજબ કેન્‍દ્ર સરકાર દરેક વ્‍યવહારો ઉપર નજર રાખશે અને બે પાર્ટી વચ્‍ચે કયા પ્રકારનું પેમેન્‍ટ થાય છે અને જે તે સોદામાં માર્કેટ પ્રાઇઝ શું છે ? તેના ઉપર પણ સરકારની નજર રહેશે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here