થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો…!

થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો…!
થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો…!
પ્રથમ મેચમાં લક્ષ્ય સેને એન્થોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બીજી ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્રીજી મેચ સિંગલ્સની હતી, જેમાં કિદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.ભારતીય મેન્સ બેડમિંટન ટીમે સેમિ ફાઈનલમાં ડેનમાર્ક સામે ૩-૨થી રોમાંચક વિજય મેળવતા થોમસ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

Read About Weather here

નોંધપાત્ર છે કે અગાઉ ક્યારેય ભારતીય મેન્સ બેડમિંટન ટીમ થોમસ કપની સેમિ ફાઈનલ સુધી પણ પહોંચી શકી નહતી.આ સાથે થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here