થર્ટી ફસ્ટમાં નશો કરનાર 40 , કફર્યુ ભંગ કરનાર 25 ઝબ્બે

થર્ટી ફસ્ટમાં નશો કરનાર 40 , કફર્યુ ભંગ કરનાર 25 ઝબ્બે
થર્ટી ફસ્ટમાં નશો કરનાર 40 , કફર્યુ ભંગ કરનાર 25 ઝબ્બે

રાજકોટમાં રાત્રે પોલીસનું સઘન ચેકિંગ
શહેરના અલગ – અલગ વિસ્તારોમાંથી 60 થી વધુ લોકો પકડાયા

કોરોનાનો કહેર વધતા સરકારે રાત્રિના 11 થી સવારે 5 દરમિયાન રાત્રિ કફર્યુનો આદેશ કરતા શહેરોમાં થર્ટી ફસ્ટનો માહોલ. રાજકોટ પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ દરમિયાન ઘરમેળે વધામણા કરવા અને ઈમરજન્સી કામ વગર 11 વાગ્યા બાદ બહાર ન નીકળવા અપીલ કર્યા બાદ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં કાલાવડ રોડ , ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, સંતકબીર રોડ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પોલીસ પીઆઈ સહિતના સ્ટાફે 40 જેટલા

નશો કરેલી હાલતમાં નીકળેલા શખસોને ઝડપી પોલીસ મથકના મથકના લઈ કાર્યવાહી કરી હતી તેમજ 20 થી વધુ શખ્સોને રાત્રી કરફર્યુ ભંગ બદલ ગુના નોંધી અટકાયત કરી હતી. દરમિયાન એ-ડિવિઝન પોલીસે 3 પીધેલા અને 3 રાત્રિ કફર્યુ ભંગ, બી ડિવિઝન પોલીસે 9

શખ્સોને નશો કરેલી હાલતમાં ભક્તિનગર પોલીસે 20 નશો કરેલી હાલતમાં અને પાંચ રાત્રિ કફર્યુ ભંગ , માલવિયાનગર પોલીસે પાંચ શખસોને કફર્યુ ભંગ અને પ્ર.નગર પોલીસે રાત્રિ કફર્યુ ભંગના બે ગુના નોંધ્યા હતા

Read About Weather here

તેમજ ગાંધીગ્રામ પોલીસે રાત્રી કફર્યુ ભંગના 3 અને 4 વાહનો ડીટેઈન કર્યા હતા. યુનિ. પોલીસે 4 નશો કરેલી હાલતમાં અને બે રાત્રિ કફર્યુ ભંગના તેમજ આજીડેમ પોલીસે 4 નશો કરેલી હાતલમાં અને 3 રાત્રિ કફર્યુ ભંગના ગુના નોંધ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here