ત્રીજા દિવસે 40 ટીમોનું ઓપરેશન: વીજતંત્રની હૈટ્રીક

ત્રીજા દિવસે 40 ટીમોનું ઓપરેશન: વીજતંત્રની હૈટ્રીક
ત્રીજા દિવસે 40 ટીમોનું ઓપરેશન: વીજતંત્રની હૈટ્રીક

માધાપર-વાવડી-ખોખડદળ-કાલાવડ રોડ ઉંપર ધોંસ

રાજકોટ વીજતંત્રની હૈટ્રીક આજે ત્રીજા દિવસે સતત દરોડા. પીજીવીસીએલની ટીમોએ રાજકોટને ધમરોળી નાંખી બે દિવસમાં 67 લાખની વીજ ચોરી ઝડપી લીધા બાદ આજે સતત ત્રીજા દિવસે 40 ટીમોએ રાજકોટ સીટી-3 વિસ્તારમાં દરોડાનો દોર શરૂ કર્યો છે,

Visit Saurashtra Kranti Homepage here

આ દરોડામાં માધાપર-વાવડી-ખોખડદળ-મવડી રોડ, કાલાવાડ રોડ, જેવા પાંચ સબ ડીવીઝન વિસ્તારના 36 થી વધુ વિસ્તારો કવર કરી લેવાયા છે.વીજ તંત્ર દ્વારા પુનીતનગર, આરએમસી, બ્રહ્માણી હોલ, સુમનગલ, એટલાસ, રાધીકા, વિદ્યુતનગર, ક્રિષ્ણા, સાધુ વાસવાણી સહિત કુલ 9 ફીડર કવર કરાયા છે.

Read About Weather here

જે વિસ્તારોમાં દરોડા પાડયા તેમાં વાવડી, વિશ્ર્વકર્મા સોસાયટી, ઉંદયનગર, શ્રીનાથજી સોસાયટી, રપ મીટર કવાર્ટર, સીંધોઇનગર, જયનગર, સોમનાથ સોસાયટી, ગોકુલ પાર્ક, નટરાજનગર, ભગતસિંહ આવાસ યોજનાનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here