ત્રણ ટ્રેનોમાં જોડાશે વધારાના કોચ

ત્રણ ટ્રેનોમાં જોડાશે વધારાના કોચ
ત્રણ ટ્રેનોમાં જોડાશે વધારાના કોચ
મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર (1) ટ્રેન નંબર 22946/22945 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલમાં તા. 4/6 થી ઓખાથી અને 1/6 થી મુંબઈ સેન્ટ્રલથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે (2) ટ્રેન નંબર 19252/19251 ઓખા-સોમનાથ એક્સપ્રેસ માં તા. 2/6 થી ઓખાથી અને તા.3/6 થી સોમનાથથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.

Read About Weather here

એ જ રીતે (3) ટ્રેન નંબર 22960/22959 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં તા. 2/6 થી જામનગરથી અને તા. 1/6 થી વડોદરાથી બે વધારાના સેકંડ સીટિંગ આરક્ષિત કોચ લગાડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here