તોફાની પવનના કારણે ઝુકી ગયેલા વૃક્ષોને સરખા કરતા પોલીસ જવાનો

84
વૃક્ષોને સરખા કરતા પોલીસ જવાનો
વૃક્ષોને સરખા કરતા પોલીસ જવાનો

કુદરતના કહેર તૌક્તે વાવાઝોડામાં અનેક સ્થળોએ વૃક્ષો જમીન દોસ્ત બન્યા છે.

ત્યારે રાજકોટ શહેરમાં પોલીસ લોકોની સલામતી માટે સતત પ્રયત્ન સીલ રહી છે.

Subscribe Saurashtra Kranti here

ગાંધીગ્રામ વિસ્તારમાં જાહેર માર્ગો પર તોફાની પવનનાં કારણે કેટલાક નાના વ્રુક્ષો પીંજરા સાથે નમી ગયા હતા.

Read About Weather here

રસ્તા પર રાહદારોને મુશ્કેલી ન પડે તે માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં પોલીસ જવાનોએ જાતે રસ્તા પર ઝુકી ગયેલા નાના વ્રુક્ષો અને પીંજરા સરખા કરી લોકોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તા સાફ કર્યા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં આંતર રાજ્ય કૌભાંડ ઝડપાયું…!
Next article‘તાઉ તે’ વાવાઝોડાના પગલે રાજકોટમાં વૃક્ષો ધરાશાયી : છાપરા ઉડ્યા