ત્રીવેણી સંગમમાં અસ્થી વિસર્જનની મનાઇ આવતા સર્જાતો રોષ
દેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ તીર્થમાં પીંડદાનની મનાઇનાં સરકારી જાહેરનામાને બદલે સર્જાયેલો વિવાદ વધુ વકરી રહયો છે અને હવે આજથી પુરોહિતોએ પ્રતિબંધના વિરોધમાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ રીતે મંદિર ટ્રસ્ટ અને પુરોહિતો આમને સામને આવી જતાં તીર્થ ધામમાં ભારે તનાવ ઉભો થવા પામ્યો છે.
બે દિવસ અગાઉ મંદિર ટ્રસ્ટની અપીલ અને અરજીના આધારે સોમનાથના ત્રિવેણી સંગમમાં અસ્તી વિસર્જનની મનાઇ ફરમાવતું જાહેરનામું ગીર સોમનાથ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેના પગલે પુરોહિતોએ ભારે વિરોધ કર્યો છે.
Read About Weather here
એક તબક્કે સિકયુરીટી ગાર્ડ સાથે પણ પુરોહિતોને બોલાચાલી થઇ પડી હતી. આજથી પુરોહિતોએ ઉપવાસ શરૂ કરતા મામલો વધુ ગરમાયો છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here