તિરૂપતિ સોસાયટીનાં બુટલેગર પાસામાં ધકેલાયો

રાજકોટ યાર્ડની ચૂંટણીમાં નો રિપીટ, એક પરિવાર, એક હોદ્દો થિયરી અમલી બનશે?
રાજકોટ યાર્ડની ચૂંટણીમાં નો રિપીટ, એક પરિવાર, એક હોદ્દો થિયરી અમલી બનશે?

શહેરમાં દારૂ અને જુગારની બદીને નસ્ત નાબુદ કરવા પોલીસ વિભાગને કડક કાર્યવાહી કરવા અંગે આપવામાં આવેલી સુચનાનાં પગલે શહેરમાં દારૂનું વેચાણ કરતા અને અગાઉ દારૂનાં કેસમાં પકડાયેલા બુટલેગરો

Subscribe Saurashtra Kranti here

સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતા તિરૂપતિ સોસાયટીનાં બુટલેગરને પોલીસે પાસામાં જેલ હવાલે કર્યો છે.

આ અંગેની વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતો અને અગાઉ દારૂનું વેચાણ કરવાના રવિરાજસિંહ ઉર્ફે બાપુડી મહિપતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના શખ્સની ભક્તિનગર પોલીસે અટકાયત કરી

Read About Weather here

તેના પાસાના કાગળો તૈયાર કરી કચેરીએ મોકલાવતા અને તેના પર શહેર પોલીસ કમિશનરે મહોર લગાવી દેતા પોલીસ બુટલેગર રવિરાજસિંહ ઉર્ફે બાપુડીને પાસામાં વડોદરા જેલમાં ધકેલી દીધો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here