આગામી સાતમ આઠમ તહેવારોને લઇને રેશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી 1 લીટર કપાસીયા તેલ, ખાંડ તેમજ દર મહિને રાશન કાર્ડ પર અપાતો અનાજનો જથ્થો આગામી તારીખ 16મી થી વિતરણ શરૂ થશે.
Visit Saurashtra Kranti Homepage here
બીપીએલ, અંત્યોદય, એપીએલ, એનએફએસએ કાર્ડ ધારકોને 1 લીટર કપાસીયા તેલ રૂ.93નાં ભાવે મળશે. રાશન કાર્ડમાં ત્રણ વ્યકિતને એક કિલો ખાંડ તેમજ ત્રણથી વધુ વ્યકિત હોય તેને વ્યકિતદિઠ 350 ગ્રામ ખાંડ મળશે.
દર મહિને રાશન કાર્ડ ધારકોને મળતો અનાજના જથ્થાનું વિતરણ આગામી તારીખ 16 થી શરૂ થશે તેમજ તહેવાર નિમિત્તે 1 લીટર કપાસીયા, તેલ, ખાંડ પણ મળશે.રાશન કાર્ડ પર મળતી ખાંડ રૂ.15.25 પૈસાના ભાવે મળશે.
Read About Weather here
તહેવારોને લઇને રાશન કાર્ડ ધારકોને ખાંડ, તેલ, અનાજનો જથ્થો મળશે. સસ્તા અનાજની દુકાનો પર માલનો જથ્થો વહેલી તકે પહોંચી શકે તે માટે ત:ત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here