ફરાળની વાનગીમાં 30 % નો ઉછાળો
શ્રાવણ માસની શરૂઆત થતા જ દરેક લોકોમાં તહેવારો થી ઉત્સાહનો માહોલ જોવા મળે છે. જેણે લોકોના મને તે એવું હોઈ છે
Visit Saurashtra Kranti Homepage here
શ્રાવણ માસની શરૂઆત એટલે હર્ષોલ્લાસ સાથે જીવવાના દિવસો આ ઉત્સાહ હવે લોકો છેક દેવ દિવાળી સુધી જોવા મળશે. એક તરફ જોવા જઈ તો ભાવિક શ્રધ્ધાડુઓમાં ઉત્સાહની સાથો સાથ ઉપવાસ અને તેમની તેમના પરમાત્મા પ્રત્યેના શ્રધ્ધાનો માહોલ છે.
તો બીજી બાજુ જોવા જઈ તો તહેવારો માં ફરાળની સામગ્રીની સાથો સાથ ફળફળાદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળેલ છે. ફરાળની સામગ્રીની સાથો સાથ ફળફળાદી ભાવ વધારો દેખાય રહે છે. શિંગોડા રાજગરાના લોટ, મોરેયા, સાબુદાણાના ભાવોમાં કિલોએ રૂ.૩૦ થી ૫૦ નો વધારો થયેલ છે. જાણે ફરાળી વાનગીના ભાવો તો આસમાને આમ્બી રહ્યા છે.
બીજી બાજુ જોવા જોઈએ તો સામાન્ય દિવસોમાં ફરાળી ખીચડીની અંક પ્લેટનો રૂ.૩૦ ની મળે છે જે અત્યારે રૂ.૪૫ ની થઇ છે.ફરસાણના વેપારીઓના કહેવા અનુસાર તેલના લાવોમાં વધારાને લીધે ફરિયાજત ફરાળી વાનગીની સામગ્રીમાં વધારો કરવો પડે છે.
હજુ આ તો હતી ફરાળની સામગ્રીની વાત તો બીજી બાજુ જોવા જઈ તો તહેવારો પર મોંઘવારીનો માર ફળફળાદીમાં પણ એટલો ભાવ વધારો જોવા મળ્યો છે. સફરજનના ભાવ કિલોના રૂ.૧૫૦ થી ૨૮૦ સુધી પહોંચ્યા છે. તેની સાથો સાથ તેવી જ રીતે કેળા, નારંગી, પપયાના પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે.
Read About Weather here
જો આ રીતે જોવા જઈએ તો શહેરના લોકોને આ સમયમાં ફરાળ કરવો તેમજ તેને પચાવો ખૂબજ મોંઘો બની ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here