ડ્રેગનની ઐસીતૈસી, ગલવાન ખીણમાં તિરંગો ફરકાવતા ભારતીય જવાનો

ડ્રેગનની ઐસીતૈસી, ગલવાન ખીણમાં તિરંગો ફરકાવતા ભારતીય જવાનો
ડ્રેગનની ઐસીતૈસી, ગલવાન ખીણમાં તિરંગો ફરકાવતા ભારતીય જવાનો

ચીન સામે નવા વર્ષની ઉજવણી સાથે જોરદાર શક્તિ પ્રદર્શન

પૂર્વ લદાખ સરહદ પર ગલવાન ખીણમાં ચીની સેનાએ લાલઝંડા ફરકાવ્યા બાદ ભારતીય સેનાનાં જવાનોએ વળતું જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તિરંગા ફરકાવી નવા વર્ષની જોરદાર ઉજવણી કરી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને હાથમાં પણ તિરંગા સાથે ભારતીય જવાનોએ ડ્રેગનને જવાબ આપ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

ડોગરા રેજીમેન્ટનાં જવાનોએ એક હાથમાં આધુનિક રાઈફલ અને બીજા હાથમાં તિરંગા સાથે ચીનની ચોકી પાસે જ નવા વર્ષની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ગત જૂન 2020માં આ સરહદી ચોકી પાસે જ ચીની સેના સાથે ભારતીય જવાનોની લોહીયાળ અથડામણ થઇ હતી.

Read About Weather here

કર્નલ બી.સંતોષબાબુ સહિત 20 ભારતીય જવાનોએ વખતે અથડામણમાં શહીદ થયા હતા. સામા પક્ષે ચીનનાં 40 થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here