ડોમિનોઝ પીઝાના યુવા મેનેજર લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કર્યું

જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો
જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો

150 ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ મોલમાં આવેલા
ડોમિનોઝ પીઝામાં નોકરી કરતી યુવતીને તરછોડી યુપીનો શખ્સ નાસી જતા પોલીસમાં નોંધાઇ ફરિયાદ

શહેરના 150 ફૂટ રીંગ રોડપર આવેલા રિલાયન્સ મોલમાં ડોમિનોઝ પીઝાના પૂર્વ મેનેજર યુ.પી ના પૂર્વ મેનેજર યુ.પી ના શખ્સે સાથે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડીને નાસી જતા માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મુળ માંગરોળ પંથકના વતની અને છેલ્લા દોઢ વર્ષથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાછળ આવેલા રાવલ નગર માં ભાડાના મકાનમાં રહેતી 22 વર્ષીય અનુજાતિની યુવતીએ માંલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

કે તેણી આગાઊ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રિલાન્સ મોલમાં ડોમિનોઝ પીઝામાં પ્રાઇવેટ નોકરી કરતી હતી ત્યારે તેની સાથે મેનેજર તેરીકે નોકરી કરતો મુળ યુપીના મથુરાનો વતની ઉમેશ શર્મા નામનો શખ્સે તેણી ને નોકરી માંથી કાઢી મુકવાની ધમકી આપી

તેને લગ્ન કરવાની લાલચ આપી તેના પર દુષ્કર્મ કર્યું હતું બાદમાં અનેક વાર રાવલ નગર માં તેણીના ઘરે આવી બદનામ કરી નાખવાની ધમકી આપી અનેક વાર દુષ્કર્મ કર્યું હતું બાદમાં ઉમેશ શર્મા એ ડોમિનોઝ પીઝામાં નોકરી છોડી દઈ પોતે બેંગ્લોર જવાનો હોય

Read About Weather here

યુવતીએ લગ્ન કરવા અંગે ઘટ કરતા શખ્સે જણાવેલ કે હું બેંગલોર માં સેટ થઇ જાવ પછી તારી સાથે લગ્ન કરીશ તેમ કહી યુવતીને તરછોડી નાસી ગયો હતો. બનાવ બાદ યુવતીને જાણ થઇ હતી ને તેનું શારીરિક શોષણ કર્યું હોવાની જાણ થતા તેણી એ માલવિયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુપીના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here