ડીમાર્ટ સામે ઓફિસમાં જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ

ડીમાર્ટ સામે ઓફિસમાં જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ
ડીમાર્ટ સામે ઓફિસમાં જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ

ભક્તિનગર પોલીસે શ્રાધ્ધા પાર્ક મેંઈન રોડ આવેલી આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફ્ફીસ માં દરેડો પાડી રોકડ સહિત રૂ.૩૦૬૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો

શહેરના ભક્તિનગર પોલીસની હદમાં આવેલા શ્રધ્ધા પાર્ક મેંઈન રોડપર ડીમાર્ટ સામે આવેલી આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફીસ માં પોલીસે ચોકસ બાતમીના આધારે દરેડો પાડી જુહાર રમતા આઠ શખ્સોને દબોચી લઇ રૂ.3.62 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ભક્તિનગર પોલીસના પી.એસ.આઈ આર જે કામળિયા, કોન્સ્ટેબલ ભાવેશ ભાઈ, રણજીત સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે ચોક્કસ બાતમી મળતા ટીમે શ્રધાપાર્ક મેઈન રોડ પર આવેલા ડીમાર્ટ સામે

Read About Weather here

આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં દરેડો પાડતા ઓફિસમાં તીન પતિનો જુગાર રમતા અજય મહેશ ગોહેલ (રહે. મફુત રોડ શ્યામ હોલ અટીકા ન્યુ નહેરુનગર) જયેશ રાણા ડાંગર (રહે.આહીર ચોક નહેરુનગર) ચિરાગ રમેશ (રહે કલ્પવન સોસાયટી) ચંદ્રેશ મેંણદ ચાવડા (રહે ન્યુ ગોપલવંદન) ભરત ધીરૂ કુગશીયા (ન્યુ નહેરુનગર આહીર ચોક) રોહિત હીરા બસીયા (રહે. પુરુષાર્થ સોસાયટી) રમેશ આપા ગઢવી (રહે.વિનોદનગર) આફીદી મહમદ બસીર બ્લોચ (રહે.બજરંગ વાડી) સહિત આંઠ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડ રૂ.117200 તથા આંઠ મોબાઈલ સાહિત કુલ રૂ.36200 નો મુદામાલ કબ્જે કર્યો હતો 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here