હાલ ઝુંપડપટ્ટીઓનું ડિમોલેશન ચાલી રહ્યું છે. ગરીબ લોકોના આશ્રય છીનવાય રહ્યા છે. લોકોને નોટિશ આપવામાં આવે છે.પરંતુ મકાન ના બદલામાં મકાન આપવામાં આવતા નથી . એક બાજુ કોરોના તો બીજી બાજુ વરસાદના ગમે ત્યારે પધરામણા
Visit Saurashtra Kranti Homepage here
આવા સમયમાં ડિમોલેશન કરવામાં આવે તો લોકો જાય તો કયા? મવડી ગામ નજીકની ઝુંપડપટ્ટીઓનું ડિમોલેશન કરવામાં આવ્યું. સ્થાનિક લોકો બેઘર બેઘર થતાં કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા એ દરમ્યાન તે લોકોની રજૂઆત સાંભડવામાં ન આવી.
અગાઉ પણ મામલતદારને ડિમોલેશન ન કરવા રજૂઆત કરેલ પરંતુ લોકોની રજૂઆત ન સાંભડી ઝુંપડપટ્ટીનું ડિમોલેશન કરવા ઓર્ડર કરેલ.
સ્થાનિકવાસીઓનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ. ખાડા વાળી જમીન સમતલ કરી રહીએ છીએ. કોરોનાના કારણે ધંધા વગર શાકભાજી વહેચી ગુજરાન ચલાવી છીએ આજ બુલડોજર આવીને અમારા મકાન પાડવા લાગી અમને અમારા માલ સમાન પણ ન કાઢવા દીધા.
Read About Weather here
સ્થાનિક વાસીઓની એટલી જ માંગ છે કે કરોડો રૂપિયાની જમીનની લાલચ નથી પરંતુ બીજા સ્થળે રહેવા માટે જગ્યા આપે .
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here