ડાંગ જિલ્લામાં મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં જિલ્લાના મહિલાલક્ષી યોજનાના અધિકારીઓએ ઉપસ્થિત રહી મહિલાઓને શારીરિક, આર્થિક અને શેક્ષણિક રીતે સ્વાવલંબન બનવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
Subscribe Saurashtra Kranti here
અભયમ 181 મહિલા હેલ્પલાઇન ડાંગના કાઉન્સેલરએ અભયમ સેવાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે આપતીમાં મુકાયેલ કોઈપણ મહિલાને વિનામૂલ્યે મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવે છે
શારીરિક, માનસિક કે જાતીય સતામણીના કિસ્સામાં 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરવાથી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાને મદદરૂપ બંને છે.
Read About Weather here
આ ઉપરાંત ગંભીર પ્રકારના ઘરેલુ હિંસાના કેસમાં પોલીસની પણ મદદ પુરી પાડવામાં આવે છે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા મહિલાઓ, યુવતીઓને અભયમ 181 મહિલા હેલ્પલાઇન વિષે માહિતી પહોંચાડવા અપીલ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here