સાઉથની ફિલ્મોમાં નામના મેળવી ચુકેલી નિક્કી કહે છે મને ફિલ્મો કરવામાં વાંધો નથી પરંતુ જ્યાં સુધી કંઇક ઉત્સાહવર્ધક કામ નહિ મળે ત્યાં સુધી હવે ફિલ્મો કરવી નથી, પછી ભલે તે ગમે એટલા મોટા બેનરની હોય કે તેમાં ટોચના સ્ટાર હોય.
Visit Saurashtra Kranti Homepage here
ટીવી પરદે બિગ બોસને કારણે જાણીતી બનેલી અભિનેત્રી નિક્કી તંબોલી હાલમાં મ્યુઝિક વિડીયો પર વધુધ્યાન આપી રહી છે.નિક્કીએ બિગ બોસ-૧૪માં ભાગ લઇનેઓળખ મેળવી હતી. એ પછી તે ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી. નિક્કી સતત ટ્રોલ થતી રહે છે.
Read About Weather here
તેણે કહ્યું હતું કે મને હવે ટ્રોલર્સની કોઇ પરવા નથી. તાજેતરમાં નિક્કીને એરપોર્ટ પર સિધ્ધુ મુસેવાલ વિશે પ્રશ્ન પુછાતાં તે રડી પડી હતી અને ટ્રોલ પણ થઇ હતી. તે કામ માટે કેનેડામાં સિધ્ધુને મળી હતી. તે કહે છે મારો ભાઇ મૃત્યુ પામ્યો ત્યારે પણ લોકોએ મને ટ્રોલ કરી હતી. હસું તો પણ લોકો ટ્રોલ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here