ટ્રેલર પલ્ટી મારી જતા 49ના મોત : 58 લોકો ગંભીર…!

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
આ ટ્રેલરમાં સોથી વધુ લોકો હાજર હતા, જેમાંથી મોટા ભાગના મધ્ય અમેરિકન દેશોના વિદેશીઓ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 49 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. લેટિન અમેરિકન દેશ મેક્સિકોના દક્ષિણ ભાગમાં એક માર્ગ અકસ્માતમાં 49 લોકોના નિપજ્યા છે

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે દક્ષિણ મેક્સિકોના ચિયાપાસ પ્રાંતમાંથી પસાર થઈ રહેલ એક ટ્રેલર વળાંક વળતી વખતે પલટી મારી ગયું હતું.

સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.જણાવી દઈએ કે, માઇગ્રન્ટ્સ મધ્ય અમેરિકન દેશોની ગરીબી

અને હિંસાથી ભરેલા વાતાવરણમાંથી બહાર આવવા માટે મેક્સિકો થઈને યુએસ બોર્ડર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.

Read About Weather here

કેટલીકવાર તેઓ પગપાળા લાંબા અંતરની મુસાફરી કરે છે. તો કેટલીકવાર તેઓ ગેરકાયદેસર રીતે ચાલતી ટ્રકોમાં અસુરક્ષિત મુસાફરી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here