ટ્રક બસને અથડાતા 10ના મોત

ટ્રક બસને અથડાતા 10ના મોત
ટ્રક બસને અથડાતા 10ના મોત
પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભીષણ રોડ એક્સિડન્ડ થયો છે જેમાં 10ના મોત થયા છે.  બસમાં 40થી વધારે લોકો મુસાફરી કરતા હતા. તેમાં અંદાજે 25 લોકો ઘાયલ થયા છે.

Read About Weather here

ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓ ફૂરચા ઉડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here